haa, hu chhu ne tari sathe
taari chhalkati hasina selab ne samaavi levaa hu chhu ne tari sathe
taari nasili aankhomaa chhalkaata selabne pivaa hu chhu ne tari saathe
taari asamraniya smit ne smaraniya rakhvaa hu chhu ne taari saathe
taari soneri zulfone savaarvaa hu chhu ne tari saathe
jivan maa aavtaa taaraa dukhne vahechi levaa hu chhune taari saathe
aapdaa jivan ni sohamani yaado ne sajaavi levaa hu chhu ne taari saathe.
taaraa jivan naa antim pal ne yaadgaar banaavi leva hu chhu ne taari saathe
haa, hu chhu ne taari saathe
હા, હું છુ ને તારી સાથે....
તારી છલકાતી હસીના સેલાબ ને સમાવી લેવા હું છું ને તારી સાથે
તારી નસીલી આંખોમાં છલકાતા સેલાબને પીવા હું છું ને તારી સાથે
તારી અસ્મરણિય સ્મિતને સ્મરણીયરાખવા હું છું ને તારી સાથે
તારી સોનેરી ઝુલ્ફોને સવારવા હું છું ને તારી સાથે
જીવનમાં આવતા તારા દુઃખને વહેચી લેવા હું છું ને તારી સાથે
આપણા જીવની સોહામણી યાદોને સજાવી લેવા હું છું ને તારી સાથે
તારા જીવન નાં અંતિમ પલ ને યાદગાર બનાવી લેવા હું છું તારી સાથે
હા, હું છું તારી સાથે...