Smart, Creative & Awesome.

A creative agency that believes in the power of creative ideas and great design.

Friday, April 5, 2019

Prit Mari Tara par thobhi jay chhe.

પ્રીત મારી તારા પર થોભી જાય છે,
તું જાની જોઇને મને સતાવી જાય છે,
કોણ જાને છે,તું સ્વપનમાં મને શું કહી જાય છે?
આપણા 'સંબંધ' ની મધુરતા બતાવી જાય છે,
લાગણીઓ ના તાર ક્યાં ગૂંચવાય છે?
આતો આપણા વચ્ચેનાં અંતરને ઓળંગી જાય છે,
"તું દુર છે મુજથી"  એમ કહી શકું સાથી?
તું હર પલ મારી આંખોની પાપણ પર જો રમી જાય છે,
ભલે આજે કોઈ નામ નથી આપણા સંબંધ નું,
નામ નાં સંબંધો ક્યાં ટક્યા છે...

Prit mari tara par thobhi jay chhe,
Tu jani joine mane satavi jay chhe,
kon jane chhe,tu swapnma mane su kahi jay chhe?
Apna 'sabandh'ni madhurryata batavi jay chhe
lagnio na tar kya gunchvay chhe?
ato apna vachchena antarne odangi jay chhe,
"Tu dur chhe muj thi" em kahi saku hu sathi?
Tu har pal mari ankhoni papn par jo rami jay chhe,
Bhale 'aje'koi naam nathi apna sabandh nu,
Naam na sabadho kya takya chhe....
T.D. Chauhan

3 comments: