તું બસ બિંદાસ હસે એ જ જીવન બીજું શું?
તારી ખુશીમાં મારી ખુશી એ જ જીવન બીજું શું?
મારા હાથ માં હાથ હોય તારો એ જ જીવન બીજું શું?
વસંતના ફૂલોની કલી શરમાય તારી હસી માં એ જ જીવન બીજું શું?
હસતા-ફરતા એકબીજાને ગમતા રહીએ એ જ જીવન બીજું શું?
“હા હું છું ને તારી સાથે” એ જ જીવન બીજું શું?
vD (Vishal Dayani)
No comments:
Post a Comment